Gujarati Quote in Thought by Nipa Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👍 *સ્ત્રી* નો *ઉપકાર* આપણે તો શુ *ભગવાન* પણ *ચુકવી શકતા નથી*.👍

👌🏻 *સ્ત્રી* એટલે *બુદ્ધિ* થી *વિચારો* તો *સમજ બહાર નુ વ્યક્તિત્વ*, અને જો *પ્રેમ* થી *વિચારો* તો *સરળ અસ્તિત્વ*.👌🏻

👍લોકો કહે છે કે *સ્ત્રી* નુ કોઈ જ *ધર નથી હોતું* , પણ હકીકત એ છે કે *સ્ત્રી* વિનાનું *કોઈ ધર નથી હોતું*.👍

👌🏻 *સ્ત્રી* અને *કિસ્મત* હેરાન કરે છે , પણ જયારે *સાથ* આપે છે ત્યારે *જિંદગી* બનાવી દે છે.👌🏻

👍એક *સ્ત્રી* જયારે *બિમાર* પડે છે ત્યારે એને એની *તબિયત કરતાં* એને વધારે *ચિંતા* એના *પરિવાર ના ભોજન* ની હોય છે.👍

👌🏻કોઈ પણ *સ્ત્રી* તમારી સાથે પોતે *સ્ત્રી* હોવાના *ભય* થી *મુક્તિ* અનુભવે તો સમજી લો કે તેનો અને તમારો *સંબંધ* બધા કરતાં *વધારે પવિત્ર* છે.👌🏻

👍 *સ્ત્રી* એક એવું પાત્ર છે કે જે *પોતાની પસંદગી* થી નહીં પણ *બીજા ની પસંદગી* પર પોતાનું *જીવન જીવતી* હોય છે.👍

👌🏻 *સરળ ભાષા* *સ્ત્રી* એટલે *અગરબત્તી*.
જેમાં *આગ* પણ છે , *ધીરજ* પણ છે, *સહનશીલતા* પણ છે , અને તેનામાં *પોતાની જાતને ધીમે-ધીમે બાળી સમગ્ર પરિવાર ને સુગંધિત કરવાની તાકાત છે*.👌🏻

👍 *મહિલા* અને *મીઠું*.
બન્ને વચ્ચે ગજબની *સામ્યતા* છે. તેઓની *હાજરી ની ભાગ્યે* જ નોંધ લેવાય છે. પરંતુ
તેઓની *ગેરહાજરી* થી *સધળુ બેસ્વાદ* થઈ જાય છે.👍

👏 *મા* એ *જન્મ* આપ્યો, :
*દાદી* એ *લાડ લડાવ્યા*, :
*ફોઈ* એ *રૂડું નામ* પાડ્યું, :
*બહેને* રક્ષા માટે *રાખડી* બાંધી, :
*કાકી-માસી-મામી* એ *વાત્સલ્ય* આપ્યું,:
*મિત્રો* એ *નખરાં* શિખવાડયા,:
*પત્ની* એ *જીવન રાહ માં સહવાસ* આપ્યો, :
*દિકરી* એ *જીવન ને ઉપવન બનાવી* ને મહેકાવ્યુ. :
*મારી જિંદગી માં આવેલી તમામ સ્ત્રીઓ નો દિલ થી ઋણ સ્વીકાર અને નમસ્કાર*.👏

👌🏻 *સ્ત્રી* એ *ત્યાગ ની પ્રતિમા*
👏જો *બહેન* છે ... તો *પ્રેમ ની દર્પણ* ..
👏જો *પત્ની* છે ... તો *ખુદ નુ સમર્પણ* ..
👏જો *ભાભી* છે ... તો *ભાવના નો ભંડાર* ..
👏જો *મામી-માસી* છે ... તો *સ્નેહ નો સત્કાર* ..
👏જો *કાકી* છે ... તો *કર્તવ્ય ની સાધના* ..
અને
👏જો *માં* છે ... તો *સાક્ષાત પરમાત્મા*

Gujarati Thought by Nipa Patel : 111651476
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now