Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"ક્યાં શોધું"

બદલતી જીવનની દાસ્તાન ક્યાં શોધું,
પોતાના થયા પારકા તો પોતાના હવે હું ક્યાં શોધું.

જિંદીભર હતા સાથે રહેવાના કોલ, એ કોલ ને હવે હું ક્યાં શોધું.

સાથે રમતા સાથે જમતા એ કેવા હતા મસ્ત પલ, એ વીતેલા પલ ને, હવે હું ક્યાં શોધું.

એકજ સ્કૂલ ને કોલેજ મા સાથે ભણિયા,
હવે એ સ્કૂલ ને કોલેજના દિવસો, હવે હું ક્યાં શોધું.

કહે "સ્વયમભુ" યાદો છે, જે જીવનમાં આપની, એ જીવનની યાદો ને, હવે હું ક્યાં શોધું.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111650958
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now