Gujarati Quote in Poem by અમી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પગલાંની છાપ અંકિત છે દિલમાં,
ખોબે ખોબે છાપ છે હાથમાં,
મધુર રુદનનો અવાજના વિસર્યો,
હસી ધડકનનો ધબકારો ન સમયો,
આવી તારી પ્રતિકૃતિ, તુજ સ્વરૂપની,
તુજથી પણ વ્હાલી લાગે દિલમાં,
નાનાં પગલાંની રુમઝુમ ઘરમાં,
યાદો ભરે એ રોજ આંગણામાં,
ટહુકા એના મીઠો કલરવ,
બચપનની મસ્તીની યાદો,
અમૂલ્ય બને મહામુલો ખજાનો,
બંને ઘર અજવાળે પગલાંથી,
કુમકુમ પગલાંથી સાક્ષી પુરાવતી,
આ ઘરની હું મહારાણી બની.

""અમી""

Gujarati Poem by અમી : 111650438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now