હું સમજુ તું સમજે સમજે આખું ગામ,
અવનવા પ્રયોગો થી ના ઠર્યા કંઈ કામ.
જાણી જોઈને મોટું કર્યું, કરવાનું ન હતું જે કામ.
ખોટું ખોટું કરતા કરતા થઈ ગયું સાચું કામ.
આમ ભરાણા તેમ ભરાણા,
પોતાની ઊંચી ઊંચી ઈમારત મા ન જાણે ક્યાં ક્યાં ભરાણા.
આમ જોવું, તેમ જોવું,
ન જાણે..શુંશું જોવું,
બારીકાઇ થી કામ જોયું,
શિલ્પ સ્થાપત્યમાં "સ્વયમભુ" તારૂ નામ જોવું.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"