કહેવું તો ધણુ બધુ છે પણ શબ્દો મળતા
નથી.......
વિચારવું તો ધણુ બધુ છે પણ વિચારો મળતા
નથી.......
સાંભળવું તો ધણુ બધુ છે પણ કોઈ સંભળાવતુ
નથી......
જોવું તો ધણુ બધુ છે પણ કોઈ ની નજર મળતી
નથી.......
રહેવુ તો ધણુ બધુ છે પણ કોઈનો સાથ
નથી........
ગુસ્સો તો ધણો બધો છે પણ ગુસ્સો ઉતારવા વાળુ
કોઈ નથી......
દિલમા ખુશી તો ધણી બધી છે પણ તે ખુશીને સ્રેલિબ્રેટ કરવા વાળું કોઈ નથી.....
ઉદાસી તો ધણી બધી છે પણ તેને દુર કરવા વાળું કોઈ નથી......
સપના તો ધણા બધા છે પણ સાકાર કરવા વાળું કોઈ નથી......
આંખોમા આંસુ તો ધણા બધા છે પણ તેને લુછવા વાળું કોઈ નથી....
રાહ તો ધણી બધી છે પણ સાથે ચાલવા વાળું કોઈ
નથી......
પ્રેમ તો ધણો બધો છે પણ તેને એકરાર કરવા માટે કોઈ નથી.......
જીવનની નાવ તો એક છે પણ તેની પર ચાલવા વાળું કોઈ
નથી......