Gujarati Quote in Blog by Pramod Solanki

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ આપશો તો પ્રેમ મળશે જ
પણ એવી અપેક્ષાઓ ના રાખો કે
તમે જેટલો આપો એટલો જ મળવો જોઈએ
જો તમને તમારા પ્રેમી પ્રત્યે માલિકીપણાનો
ભાવ પ્રગટ થવા લાગશે
તો એનું મૂલ્ય તો વસ્તું પ્રમાણે અંકશે
અને તમે ક્યારેય અનુભવ્યું કે વસ્તુને
સંવેદના હોય?

✍️પ્રેમ - આનંદ

Gujarati Blog by Pramod Solanki : 111648279
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now