Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જંતરી હે સબ ઘટમા
બજાવે કોઈ બજાવનારા
બાજે ઈ તો ઈ ઘટમા
જે હોય ગગન મંડળમા રમનારા
સાધ્ય ચુકે નહી ઈ વિરલા
ઈ તો મોતીડા ચણનારા
વચવ તણી સાન લઈ ચાલે
અવધુત જોગી ઈ ન્યારા
ઈ તો જાગતા નર સેવે
ઈ તો અભય મોજુ માણનારા

Gujarati Religious by બાબા સત્સંગી : 111648045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now