તારી મારી પ્રેમતણી બની ગઈ સાહસિક જોડી,
જીવનનાં કપળા ચઢાણ ચઢતી આપણી સાહસિક જોડી..
સુખ દુઃખમાં એકબીજાને હિંમત આપતી આપણી સાહસિક જોડી...
હંમેશા અડગ રહી સંસારનું વહાણ ચલાવતી આપણી
સાહસિક જોડી...
ડગલે પગલે મુશ્કેલીમાં એકબીજાને સંભાળતી આપણી સાહસિક જોડી.....
હસતે મોઢે બધું પાર પાડતી આપણી સાહસિક જોડી.....
"રાજલ" ની બની ગઈ તારી જોડે સાહસિક જોડી.....
-Rajeshwari Deladia