ખોવાઈ ગયેલો મારી માનો ખભો શોધું છું
એકલવાયું થઇ ગયું છે જીવન મારુ તારા વગર
બીજાના ઘરમાં હવે હું સારું performance આપી-આપીને થાકી ગયી છું
રોજ-રોજના મારા માં-બાપ વિષેના કટાક્ષ સાંભળીને ઉબી ગયી છું
તારાથી વિખુટા પડતી વખતનો છેલ્લો વહાલ શોધું છું
માં હવે હું થાકી ગઈ છું
-ANAND SAMANI