🪁 પંતગ ઉત્સવ ની લવ ડાયરી માથી....
તારી ઉડતી પંતગ જોય ને...
મે મારી પંતગ ઉડાવી...
હું આકાશ મા તારી પંતગ સાથે...
પ્રેમ નું મિલન કરવા આજીજી કરુ ...
તું સામે ના જોવે તો ...
તારી અગાશી મા મારી પ્રેમ ની પંતગ ભરવું...
કિસ્મત પણ સાથે હતી...
જેની મને આશા હતી...
તારી અગાશી પાછળ મારી અગાશી...
નશીબ પણ હતું પવન પણ મારી સાથે હતો...
જીવન ની આ પ્રેમ પેચ બાજી...
પ્રેમ મા અનેરો રંગ લાવી......💞