હું હકારાત્મક અને એક પોઝિટિવ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છું. મે મૂકેલી બાઈટમાં જે વ્યક્તિઓને સમજ પડે તેઓએ જ વાંચવું. બીજા વ્યક્તિઓની રચનાઓ મૂકવા પાછળનો આશય આપ સૌ જાણવા માંગતા હશો તે હું નથી જણાવી શકતો પણ કોઈ મોટું રિસર્ચ શ્રોતા ઓ અને તેમના મૂડ પર કદાચ મનોવૈજ્ઞાનિક અન્વેષણ પર થઈ રહયું હોવું જોઈએ.. બીજાની પોસ્ટ જો આપ નથી પચાવી શકતાં તો મારા શબ્દો બહુ જ અઘરા હોય છે જે નહિ પચાવી શકાય, આ કોઈ અભિમાન નથી પણ એક મોટો અભ્યાસ છે..જેનો કર્તા, હર્તા અને ધર્તા હું પોતે જ છું.
વિવેચન એ મારો મનગમતો વિષય હોવા છતાં હું એમાં પડીશ નહિ, મારા દેરક વિવેચન પુરાવા સહિતના હોય છે જેના જવાબ મને #બ્લોક શબ્દ સ્વરૂપે જ મળતાં હોય છે...