Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સમજ્યા નહી ગુરૂની સાનમાં તે પ્રજાપતના ઘોડા હા.. આદી રે અનાદી ગુરૂ મારા અનુભવી. આજ મારી નજરૂએ દીઠયા હા...જગતની સામુ જોતા નથી વસ્તું અનાદીની લાવ્યા હા...*
જે અનાદીની વસ્તુની જાણ કરાવેછે. *તે સતગુરૂ છે.* તેને આપણે શું સમજી શકીએ. માયાના જીવ માયામાં જ અંજાયને પડી રહે છે. એમ જીવ તે જન્મ રૂપી મરણ ફેરા ફર્યા કરે છે. તે સત રૂપી ભગવાનને ઓળખી શકે નહી. જયારે *સતગુરૂ આપણી નજીક આવે ત્યારે આપણે ફિલ્મ જોવા વયા જોઈએ* કારણ કે જે અભાગી જીવને સાચા જ્ઞાનની કંઈ પડી ન હોય. તે તો આંખોથી દેખાય તેમાંજ મોહ પામે છે. ટી વી ફિલ્મ એને બહુજ ગમે છે. *સતગુરૂ દર્શનની બહુ તાલાવેલી હોયી નથી. તે અમુલ્ય સમય ગુમાવી દે છે.* એટલો એ જીવ પાપી હોય છે. આવો મનુષ્ય જન્મ ફરી ફરી મળે નહી. ફિલ્મતો ચાલુજ છે. એક સેકંડ બંધ નથી. *આ જગત છે તે જ ફિલ્મ છે.* તેમાં ધણા જીવો જન્મે છે. જગત રૂપી પડદામાં દેખાય છે. અને ચિત્રો ભૂંસાઈ જાય છે. *એટલે કે મરી જાય છે.* તે પાછા કદી દેખાતા નથી. *ફિલ્મનો રામ આપણું કામ કરી નો આપે* તે તો ખાલી રામની મશ્કરી કરવા જ રામ હોય છે. પછી તે નટ જેવા હોય છે. પણ આંખ જોવામાં મોહ પામે છે. ને મનને દોરે છે પછી મન તેમા દોરાય જાય છે. *ભજનમાં મન દોરાતુ નથી. તેને સત્સંગ આપીને શું કામ છે.* તેને જાણવા પુરતું જ કામ હોય છે. તેને લાગણી હોતી નથી. તેથી જીવનો ઉદ્ધાર થયો નથી. *આપણે આંગણે સંતો ભાગ્યેજ પધારે છે. ત્યારે આપણે ભુલ આઈએ છીએ* એનેજ મતલબી જીવ કહેવાય
🙏🙏🌹👏👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ

Gujarati Religious by બાબા સત્સંગી : 111643952
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now