જેરામ બાપુ નો છપ્પો
🍁🍁🍁🍁🍁🍁
જુઓ આ જગતમાં ભગત તો ભાયડા કો'ક થાય,
કામને તજી એ તો અહોનિશ પ્રભુનાં ગુણ ગાય,
વેરીઓ વિરોધ કરે તો હૈયામાં હરખાય
જુએ તે તો જુઠું માની મનમાં તે મલકાય,
તીર્થ વ્રત કરે નહીં ને ત્રિવેણીમા નાય,
દાસ જેરામ કહે દેખો વિચારી એ જ ભગત કહેવાય,
🌷🌷🌷🌷🌷🌷
સત્ ગુરુ ચરણમાં વંદન
🙏🏽🙏🏽🧎🏻🧎🏻🙏🏽🙏🏽