બધી કળાઓ માં શ્રેષ્ઠ કળા છે,
હળીમળી ને સાથે રહેવાની,
બાકી તો છુટા પાડવાની કળા
દરેક પાસે હોય..
સારા સંસ્કાર કોઈ *"મોલ"* માંથી નહી ,....
પરંતુ..
પરીવારના *" માહોલ "* માંથી મળે છે....
કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો...ને
તો એમ સમજી લો કે એજ તમારુ હિલસ્ટેશન છે.....!
*😊ખુશ રહો મસ્ત રહો😊*
🌴🌷💐🙏🏻💐🌺🌻
*☀ શુભ સવાર☕*
🌻આપનો દિવસ શુભ અને મંગલમય રહે.🌻