Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્યાલો દુજો કોણ પીવે
✍🏻 ત્રિકમદાસ
🥛🥛🥛🥛🥛🥛🥛

એ જી મારા સદગુરુએ પાયો અગાધ
પ્યાલો દુજો કોણ પીવે

સત કેરી કુંડી શબદ લીલાગર
એક તું હી સદગુરુ ઘૂંટણહાર
પ્યાલો...

શ્રાવણેથી રેડિયો મારે રૂદીયે ઠેરાણો રે
એ જી મારી દેહડીમાં હુઆ રણકાર
પ્યાલો....

ચડતા પ્યાલો સંતો ગગન દર શાણા
જમીન આસમાન એકતાર
પ્યાલો...

નામમાં રે સંતો મારા ગુરુજીના રૂપમાં
એ જી તું હી બોલ્યા ત્રિકમદાસ
પ્યાલો...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111640387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now