(એક વિચાર)
કોઇપણ વિચાર ને વૃત્તિ બનતા, કોઇપણ વૃત્તિ ને આદત બનતા અને કોઇપણ આદત ને સ્વભાવ બનતા બહુ જ ઓછો સમય લાગતો હોય છે.
સારા અને ખરાબ બંને વિચારો ને જન્મ આપવા નુ કામ આપણું મન કરે છે.
એટલે જ સત્તકર્મો નો વિચાર આજથી કરશો તો સત્તકર્મો ને સ્વભાવ બનતાં કોઇ નહી રોકી શકે.