Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*દાસીને તેડી જાજો*
✍🏻 *દાસી જીવણ સાહેબ*
🌺🌺🌺🌺🌺🌺🌺

દાસીનૅ તેડી રૅ જાજો,તમારા દેશ મા

ધોળુંડા વસતર મારા અંગડે બિરાજે
મારૅ ફરવુ કાપડીઓના વેશમા...

ખલકો ને ટોપી મારા અંગડે બિરાજે
મારૅ ફરવુ અતીતો ના વેશમા...

લિલુડા વસ્ત્ર મારા અંગડે બિરાજે
મારૅ ફરવુ ફકિરોના વેશમા...

અપરાધી જીવડો તારા આશરે આવ્યૌ રૅ
લાખો ગુન્હા સામુ જોઇશમા...

દાસી જીવણ કૅ સંત ભીમ કેરા ચરણે
મારૅ રેવુ સદા બાળા વેશમા..

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111639762
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now