હું તને શું આપું.?
ફૂલો નો શૃંગાર આપી શકું,
પણ ફૂલો ની રાણી તો "તું " છે..
શબ્દો નો રસથાળ આપી શકું,
પણ સરસ્વતી ની સાધક તો "તુ" છે..
પ્યાર નો તાજ મહેલ આપી શકું,
પણ "પ્રેમ" નું પ્રતિક તો "તુ" છે..❤️
કહે હવે,
હું તને શું આપું ?
બસ હવે તો મારી જાન આપી શકું,
પણ મારી "જાન" તો "તું , તું ,ને તું " જ છે....!!!🌹
તો તું જ કે હું તને શું આપું ???