✍🏻...
**તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે.!!!*
*જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો, તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!*
*ભલે આભ જેવી જીંદગી હોય*
*પણ ચંદ્ર જેવો દોસ્તો ના હોય ને*
*તો આખી જીંદગી અમાસ જ છે* *🌷શુભ પ્રભાત🌷*. #dipakchitnis (DMC)