શબ્દ શબ્દ ની માયા જાળ છે મિત્રો...
જો મનુષ્ય શબ્દ થી સમજવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી રમવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી લાગણી કરવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી જ્ઞાની થવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી ઈશ્વર ને પામવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી વતન કરવા લાગે તો...
જો મનુષ્ય શબ્દ થી કાર્ય કરવા લાગે તો...
એક શબ્દ મનુષ્ય ને પુરુ જીવન જીવતા શીખાવી એવી પ્રબળ શક્તિ શબ્દ ની છે.....