Gujarati Quote in Shayri by Rakesh Thakkar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિશાઓ, ન મંઝિલ; ઉતારા, ન સાથી,
ફકત ચાલવાને કદમ આપ્યા છે.

હશે કેવી જાહોજલાલી પ્રણયમાં !
કે પીવાને અશ્રુ ગરમ આપ્યા છે.

દીધી બે જ આંખો અને લાખ સપનાં,
ને ઊપરથી ટૂંકા જનમ આપ્યા છે.

લખ્યું નામ મક્તામાં ‘ચાતક’ અમસ્તુ,
હકીકતમાં કાગળ, કલમ આપ્યા છે.
–દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Gujarati Shayri by Rakesh Thakkar : 111637235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now