▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣1️⃣0️⃣1️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
નવું વર્ષ ગયા વર્ષ કરતા તો સારું જ હશે. ગયા વર્ષ પાસેથી શીખવા જેવું એટલું જ છે કે, બહુ બધું માથે લઇને ફરવાની જરૂર નથી. મસ્તીથી જીવો. જીવવાનું જરાયે પેન્ડિંગ ન રાખો, કારણ કે મુલતવી રખાયેલું ક્યારેક કાયમ માટે મુલતવી જ રહી જાય છે. એવી રીતે જીવો કે ક્યારેય કોઇ વાતનો અફસોસ ન થાય. *Happy new year 2021*
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬