ચાલો ૨૦૨૦ને બાય બાય કરીએ
ને ૨૦૨૧ને આવકારીએ
રાગ- દ્વેષ નફરતને ભૂલી
એકબીજાને આવકારીએ.
જીવ્યા તેટલું ક્યાં જીવવાના છીએ,
મનડું મોટું રાખીએ.
હતું બહુઆ કપરું વરસ,
હૈયૈ હિંમત રાખીએ.
ચાલને ગમતાનો કરીએ ગુલાલ
દુ:ખી માણસના મુખ પર હાસ્ય રેલાવીએ.
ચાલને નવા વરસને વધાવીએ.
દ્રઢ સંકલ્પો સાથે મહાલીએ.
દુઃખોને ગુડબાય કરી સુખને છલકાવીએ.
ચાલને નવા વરસને વધાવીએ.
પીનાપટેલ"પિન્કી"
-Pinky Patel