# સુપ્રભાત 🙏 વંદે માતરમ્
બે હજાર સતર ની વાત આજે પણ કાલની જ
વાત લાગે છે!.
જુઓ ૨૦૧૭ ગઈ અને
૨૦૧૮ આવી ગઈ છે .
ચાલો વધાવીએ .
સારા દિવસો આવશે એ આશ માં !
ક્યાંથી આવશે “સારા દિવસો”?
જ્યાં ભષ્ટાચાર શિષ્ટાચાર હોય !!!
જ્ઞાતિ અને જાતી ,ઉપલો વર્ગ અને નીચલો વર્ગ ,
અમીર અને ગરીબ આવા અનેક એક
વાડામાં બંધાયેલા ,જકડાયેલા ,ચોટેલા
આપણે આંખો બંધ કરી બેઠા છીએ !!
આમાં તો સારું સપનું પણ ક્યાંથી
આવે !?