જીવન મા કેર કરનાર એક પોતાનું હોવું જોઈએ
જે તમને ખુબ જ પ્રેમ કરતું હોય
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જે તમને ખોવાના વિચાર માત્ર થી ડરતું હોય
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જેને ખીજવવા નો તમને પૂરો હક્ક હોય
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જેના થી રિસાવ ત્યારે મનાવી લેશે એવો વિશ્વાસ હોય
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
તમને કાટો પણ વાગેને જેના ધબકારા વધી જતા હોય.
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જેને સતત તમારી ચિંતા થતી હોય
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જે તમારી ખુશીમા તમારા થી વધુ ખુશ હોય
જીવન મા એક પોતાનું હોવું જ જોઈએ
જેને તમારી ખામોશી કોરી ખાતી હોય
જીવન મા એક પોતાનું હોવું જ જોઈએ
જે તમારી કારકિર્દી અને સફળતા માટે ઉત્સતૂક હોય
જીવન મા એક પોતાનું હોવું જ જોઈએ
જે તમારા માટે પોતાના શોખ નું ગળું મરડી દેતું હોય.
જીવન મા એક પોતાનું હોવું જ જોઈએ
જે તમારા વિના એક ક્ષણ પણ ન રહી શકતું હોય.
જીવન મા એક પોતાનું હોવું જ જોઈએ
જેના જીવન તમારી જગ્યા બીજૂ કોઈ ન લઈ શકતું હોય.
જીવન મા એક પોતાનું હોવું જ જોઈએ
જેના માટે તમારી ખાસ બીજૂ કઈ ન હોય..
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જે તમારા માટે કઈ પણ કરવા તૈયાર હોય
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જે મુશ્કેલીમા તમારું હથિયાર સમાન હોય
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જે તમારા દુઃખ ને પોતાના તરફ વારી જતું હોય.
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
જે તમને ખુબ જ પ્રેમ કરતું હોય
જીવન મા એક પોતાનું હોવું જોઈએ
jigna.rabari