👸👰👩🚀👷👩✈️👩🔬👩🏻⚕️👩🔧👩🏭👩🚒👩🌾👩🏫👩🎓
પ્રેમ તણા જાદુ થી જીતી શકે છે જગ આખું,
તેના અસ્તિત્વ વગર તો જગ પડી જાય ઝાંખું,
તે સ્ત્રી ના ઉપકાર કેટકેટલા યાદ રાખું,
મન તો કરે છે તેને 'જાદુઈ સ્ત્રી ' નું ઉપનામ આપું.👩💼👩⚖️👩💻👩🎤👩🎨👩🍳🧕👩🦳👩🦰👩👩👧🤰🤱
-Mehta Mansi