સોહ્ં બ્રહ્મ સત શબ્દ હે,ઓહ્ં માયા જાન
વરતી ઉનસે જોડકૅ,દેખ લગાકર ધ્યાન.
સોહ્ં બ્રહ્મ સત્ય શબ્દ છે તથા ઓહ્ં તે માયાનુ સ્વરુપ છે.તેનો બરાબર ખ્યાલ કરવો જોઇયે,સુરતા સોહ્ં શબ્દ મા રાખી એક ચિત્તે સ્મરણ કરવુ જોઇયે.આમ અભ્યાસ કરવાથી વૃત્તિ સ્થિર થાય છે.
✍🏻 *પુ.સવારામબાપા*.