કડકડતી આ ઠંડીમાં,
શોધી રહી છું તાપણું,
કરું નજર આસપાસમાં,
કોઈ તો હોય આપણું...!

સંબંધના હૂંફની બોટલ શું કામની?
મહેનત કરીને થાકી, ખુલ્યું નાં દોઢે ચડેલું ઢાંકણું.

-પારૂલ ઠક્કર... યાદ

Gujarati Blog by પારૂલ ઠક્કર... યાદ : 111635420
Kamlesh 2 year ago

જોરદાર રચના બેનબા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now