Gujarati Quote in Hiku by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાઈકુ

કપોલ રેખા
વંચાવવી નકામી
હાથ ચલાવો.

દૂર્ગુણી પુત્ર
જગત થૂંકે ભારી
કપોલ ફૂટે.

સુંદર ભાસે
કપોલ પર ભારી
કંકુ ચાંદલો.

મોટું કપોલ
મતિના ખરા સ્વામી
દેવ ગણેશ.

કપોલે લખી
વાત કદી ઉકલે?
કરમ કરો.


"નીલ"

Gujarati Hiku by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111634375
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now