Gujarati Quote in Story by Ruchita Gabani Kakadiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"અનોખીની ડાયરી"

આ વાર્તા આમ જોવા જઈએ તો વાર્તા નહિ પણ સત્ય હકિકત ને વાર્તારુપે લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયાસ છે.

અનોખી, એના નામ પ્રમાણે અનોખી જ છે. અનોખીનું વ્યક્તિત્વ સામાન્ય દેખાવ અને જે એને કરવું છે ઍ કરી ને ઝંપે એવુ છે.

અનોખી  રોજની જેમ ફેસબુક સ્ક્રોલ કરી રહી હોઇ છે ત્યાં જ એને રિકવેસ્ટ આવે છે અને આ રિકવેસ્ટ રીતે એનું જીવન ફેરવી નાખે છે. શું આ રિકવેસ્ટ થકી અનોખીને ખરેખર સાચો પ્રેમ મળી શક્શે અને જો મળશે તો આ પ્રેમ કેટલી પરીક્ષા લેશે. બસ આ બધા પ્રશ્નો ના જવાબ આપવા આવતીકાલે આવી રહી છે, "અનોખી" ની અનોખી ડાયરી.

Gujarati Story by Ruchita Gabani Kakadiya : 111634278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now