Gujarati Quote in Poem by Jayshree

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે ઈશ્વર ,
..તુ રહે છે કયાં,,
હુ તને શોધુ કયાં.
...નથી તુ મંદિરમાં , નથી તુ મસિદમા,
નથી ગુરુદ્વારા માં કે નથી તુ ચચૅ મા,
તારા હોવા નો પુરાવો કયા,
શોધુ તને અહી તહી નથી તુ. દેખાતો કયાય મને

થાકી હારી શોધ કરી તારી મે ,
તો મને મળયો તુ બેબસ, લાચાર, ગરીબ
માનવી ની આંખો માં,
ઘરડા મા બાપ ની સેવા કરતા પુત્ર , પુત્રવધુમા
કોઈ અબળા ની આબરુ બચાવનાર
માનવમાં,
ભુખ્યા માનવી ની જઠરાગ્નિ ને શાંત કરતા
માનવમા,
ઠંડી થી ધૃજતા ગરીબ ને કંબલ ઓઢાડનાર
માનવીમા,
માનવીના હદયમા વસનાર તુ તો માનવમા
જ સમાયેલો છે,
ઈશ્વર તારી લીલા નયારી છે

Gujarati Poem by Jayshree : 111634036
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now