Gujarati Quote in Quotes by Anu

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મુક્તક શબ્દ मुक्त એટલે છૂટું ઉપરથી આવ્યો છે. 'કાવ્યાદર્શ'માં તેનું લક્ષણ मुक्तकं श्लोक एवैकश्चचमत्कारक्षमः सताम् | એટલે સહૃદયને ચમત્કારક લાગે એવો એક જ શ્લોક તે મુક્તક એવું આપેલું છે. ચમત્કારતા એટલે લોકોત્તરતા તો બધાં કાવ્યોમાં ઇષ્ટ છે. એટલે એક જ છૂટા શ્લોકનું કાવ્ય તે મુક્તક એવો અર્થ ફલિત થાય છે. તેની ખૂબી એ કે એક જ શ્લોકમાં તે કાવ્યનો આસ્વાદ કરાવી શકે છે.

'આલોચના'
-રામનારાયણ વિશ્વનાથ પાઠક

Gujarati Quotes by Anu : 111633994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now