(એક વિચાર)
પહેલા સંબંધીઓ નો ત્યાગ કરવા કહ્યું. પછી શરીર નો લગાવ છોડાયો. પછી મન ની મલિનતા ને નિચોવી અને ત્યારબાદ આત્મા શુધ્ધ કરી.
કૃષ્ણ ના આવા પરાક્રમ પછી તો અર્જુન ના બાણ લક્ષ્ય વિંધે જ ને.
મોહ ના મુળ અાત્મા સુધી ફેલાયેલા હોય છે પણ મનુષ્ય ને કઇંપણ છોડ્યા વગર મોક્ષ સસ્તા માં જોઈએ છે.