Gujarati Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(એક વિચાર)

વાંસળી નો સુર સાંભળતા જ ભાન ભુલી ઉધાડા પગે કૃષ્ણ પાસે દોડી ને જતી એટલે એ ગોપીઓ માટે કૃષ્ણ રાસ રમતા.

આજની ગોપીઓ તો કહે છે કે કૃષ્ણ જરા રાહ જો પહેલા મને મનભરી ને ઉપર થી નીચે સુધી સુસજ્જ અને સુશોભીત થઇ જવા દે પછી આપણે રાસ રમશુ.

કદાચ એટલે જ આજની ગોપીઓ નો "કૃષ્ણપ્રેમ" અહીં થાપ ખાઇ જાય છે.

Gujarati Thought by Jimmy Jani : 111631805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now