માણસ માત્રને આજીવન કંઈક ને કંઈક અપેક્ષા તો રહેલી જહોય છે.અપેક્ષા રાખવી એ ખોટું નથી પણ એટલી બધી વધી પણ ના જવી જોઈએ કે જીવનમાથી શાંતી હણાય જાય. આવી અપેક્ષા ના ત્યાગ વડે જ નવી દિશાઓ ખુલતી દેખાશે અને મન પણ સ્થીર થઈ જશે .......🙏🏻
જયશ્રી કૃષ્ણ
#rekhachitnis