🙏🏻....2
*પવનરુપી ઘોડો પલાણ્યૉ,ઉલટી ચાલ ચલાયો રૅ*
*ગંગા જમના ના ઘાટ ઉલંઘી,જઈ ને અલખ ઘરૅ ધાયો રૅ*
અંહિ જીવણ સાહેબ પ્રાણ પ્રવાહ તરફ ધ્યાન દોરતા હૌય તેમ જણાય છે.સાધકો ઍ પ્રાણ ઉલટાવવા નો છે.પવન રુપી ઘોડો ને ઉલટી ચાલ..આ ચાલ દ્વારા અંતર યાત્રા તરફ પગરણ માંડવા ના છે.પ્રાણ નિચે થી ઉપર લૈ જવાનુ જણાવતા જણાય છે.આ પ્રાણ ઉલટે તો આજ્ઞા ચક્ર તરફ પન્હૉચે.જેને ગન્ગા જમના નો ઘાટ કહૅ છે.અંહિથિ પણ પ્રાણ પ્રવાહ આગળ ચાલે છે તયારૅ અલખ ના ઘર નિ સદગુરુ ઓળખાણ આપૅ છે.આ ઘરના દર્શન થાય છે..ઘાયો
ક્રમશ :...3
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻