"..તકલીફ તો રેવાની.."
હોય ધન દોલત તોય..
...તકલીફ તો રેવાની.!
થશે સપના પુરા તોય..
...તકલીફ તો રેવાની.!
આવશે મોટી ગાડી તોય..
...તકલીફ તો રેવાની.!
થશે બંગલા મોટા તોય..
...તકલીફ તો રેવાની.!
બનશે મોટી ફેક્ટરી તોય..
...તકલીફ તો રેવાની.!
હોય પરીવાર એક તોય..
... તકલીફ તો રેવાની.!
બધુ હોય મન મેળ તોય..
... તકલીફ તો રેવાની.!
થાસે ઘરના પ્લેન તોય..
... તકલીફ તો રેવાની.!
છેલ્લા શ્વાસે બધુ હસે બરાબર તોય "સ્વયમભુ"બધુ છુટવાની...તકલીફ તો રેવાની.!
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"