-:ઉપસંહાર:-
લોખંડ નો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયા ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઉપજે . તેમાંથી બધી સોય બનાવી નાખો તો રૂ. 600 ઉપજે. અને વાળ કે સોયને બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો કે રૂપિયા ૫૦ હજાર ઉપજે. લોખંડ તો એનું એ જ છે એટલું છે પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય. માણસ વિષે પણ એવું જ છે.
#દિપકચિટણીસ (ડીએમસી)