પ્રકૃતિના મૂળભુત નિયમો તેમજ જડ ચેતનના વિવેકની બિલકુલ પારખ નો હોય. તેવા વકતાથી ડરતા રહેવુ. સાવધાન રહેવુ કેમકે તેની જુઠી પ્રસંશામાં શ્રોતાઓને મુંઢ અને જડ બનાવવાની સંભાવના રહેલી છે. આવી રીતે જે *પ્રવક્તા આત્મા નઆત્મા તેમજ પ્રકૃતિના નિયમોના મૂળભુત ગુણ ધર્મો સમજીને પરખાવતો હોવા છતા જો તે મૌન રહેતો હોય તો તેનાથી પણ ડરવું* કેમકે એમનુ મૌન શ્રોતાની જિજ્ઞાસા કે વિવેક પ્રાગટય માટે હાનિ પહોંચાડનાર પણ હોય શકે.
*પસંદ અપની અપની*
🙏🙏🌹👏👏
* જય સીતારામ*
*જય અલખધણી*
*જય ગુરૂ મમારાજ*