Gujarati Quote in Motivational by Jayshree

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાગ મા ખીલેલા ગુલાબ ની જેમ
તું પણ મારા જીવન મા ખીલ્યો છે.

ખીલેલા ગુલાબ ની જેમ મારા હદય મા પણ તારા
પ્રત્યે નો પ્રેમ ખીલ્યો છે.મને ખબર છે ગુલાબ ને મેળવવા જતા કાંટા તો મને લાગશે. તેમ તને પામવા માટે મુશ્કેલી ના કાંટા મારે સહન કરવા પડશે.
જેમ ચૂંટેલા ગુલાબ ને પૂજારી ભગવાનના ચરણ મા
અપઁણ કરે છે તેમ હું પણ મારા હદય મા જાગેલા ગુલાબ
રુપી પ્રેમ ને તારા ચરણ મા અપઁણ કરુ છું
મને ખાતરી છે
માળી જેમ તેના બાગ નું જીવના જતન થી કાળજી કરે છે તેમ તું પણ મારી જીદગીનુ , મારા વ્યક્તિત્વ નું
એટલું જ જતન કરીશ.

Gujarati Motivational by Jayshree : 111626464
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now