હીરાદા ભીતર આરસી l
મુખ દેખા ન જાય ll
મુખ તો તબ હી દેખિયે l
જબ મન કી દુબજા જાય ll
પરમાત્માએ આપણને સ્વયંને જોવા માટે ભીતર આરસી (દર્પણ) મુકેલ છે. પણ આપણા મનની આરસી ગંદી હોવાથી તેમાં સ્વયંનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાતું નથી, તેમાં સત્ય સ્વરૂપ ત્યારે જ જોઈ શકાય જ્યારે મનની દુબજા એટલે કે મનની ઉપાધિઓ શાંત થાય....