(એક વિચાર)
આધ્યાત્મિકતા નો અનુભવ એટલે કોઇ મનપસંદ સંગીત, ભોજન કે વ્યક્તિ મળતા થતા આનંદ થી પણ ઉપર અનુભવાતી સંવેદના.
જેને કહી કે સમજાવી ના શકાય ફક્ત અનુભવાય. એટલે કે પ્રેમ અને લાગણીઓ ની પરાકાષ્ઠા થી પણ પરે આવેલી દુનિયા.
બસ આજ સંવેદના દરેક સંગીત, દરેક ભોજન અને દરેક વ્યક્તિ માટે અનુભવાય ત્યારે જીવતે જીવ મોક્ષ મળ્યો કહેવાય.