ગરબી
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડાભાઇના વિવાહ એમના બાપાના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રાજેશભાઇના વિવાહ એમની માતાના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમની માતાના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
મીનાબેનના વિવાહ એમની બેનોના ઉજાગરાં રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમની કાકાના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમના વીરોના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમની ભાભીઓના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમના કાકાના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમની કાકીઓના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમના મામાના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમની મામાઓના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમના ફુઆના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમની ફોઇઓના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
રામ તારી વાડીમાં કોના છે વિવાહ
લાડણબેનના વિવાહ એમના કુટુંબના ઉજાગરા રામ તારી વાડીમાં કોના છે વિવાહ
સમજૂતિ:- તેલ ચઢાવવા માટે આખો સમાજ રાત્રીભર લોક ગરબીઓ ગાઇ રમીને સવારમાં તેલ ચઢાવે છે ત્યારે અસંખ્ય લોકગરબીઓ ગાઇ રમીને આનંદ માણતો હોય છે
- અર્જુનસિંહ પારગી