બ્રહ્માનંદ ની વાણી...
................................................
રણ રણ રણ જ્યાં વચન રણુકે.
ઉપડીયો માંયલો ઓહીકારો.
ઓહી રુપથી સોહી સાર હે.
બ્રહ્મ રુપમે ભરનારો.
સોળ રે કળા મારા સત ગુરુ કેરી.
અકળ કળામાં વોહી કારા.
નવ દરવાજે એની નોબત વાગે.
દશમા મોલે દીધા દીદારા.ટેક...
ઉગ્યા સુર મારે મટી ગઈ રજની.
નિર્ભય નામની નોબત ગળ ગળી.
સુક્ષ્મણાં નારી ત્યાં સેજ બિછાવે.
રંગ મહેલમાં મારો રામ રમે.ટેક...
કાયા નગર જો હોય કનક તો.
છત્રીશ વાજા ત્યાં સરુ થયા.
શ્વાસ ઉશ્વાસ જેમા ગાઠ વસ્તુ.
રંગ મહેલમાં મારો રામ રમે.ટેક...
કહાસે આયા બંદા કહાં જાયેગા.
ક્યાંથી આવ્યો ને ક્યાં જવાના.
દીલથી કરીલે તું દીદારા.
કહે નાનક ગુરુ ગંગના ચરણા.ટેક...
રેણી મારે મારો રામ રમે.
................................................
લેખન.તા.
મનોહર દાસના જય ગુરુ મહારાજ.