Gujarati Quote in Romance by Mr.Poet

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'NAFRAT'

હતી નફરત તમારાથી,
અશક્ય હતું તમે મને ગમો એ,
ન'તી ખબર મને કે નફરત પણ લાગણીઓમાં બદલાઈ શકે;

હોત ખબર મને કે નફરત પણ;
શકે બદલાઈ લાગણીઓ માં *
તો રહેતો દૂર તમારાથી,


કરી જયારે તમે તમારી ' reality '

ત્યારથી તમારા પ્રત્યેની નફરત લાગણીઓમા બદલાઈ.


આવી જ્યાર થી લાગણીઓ,
પ્રયત્નો કરતો રેહવનુ દૂર તમારાથી.
પણ બઊ દુખિ થતો,
રહી ને દૂર તમારા થી.

દુર કરી બધી વસ્તુઓ,
જેનાથી તમે યાદ આઓ:
છતા પણ દૂર નહિ થય લાગણીઓ .

FOR YOU🥰

Gujarati Romance by Mr.Poet : 111618883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now