આ જે પગ ના ગોઠણે બેઠા છે તે દુનિયા ના સૌવ થી શક્તિસાળી દેશ ના રાષ્ટ્રપતિ જો બાયડેન છે જે જિયોર્જ ફ્લોયડ ની દિકરી પાસે માફી માંગી રહ્યા છે જેના પીતા ની એક શ્વેત પોલિસ અધિકારી એ હત્યા કરી હતી અને તિયાર પછી આખા ( USA ) યૂનાયટેડ સ્ટેટસ ઓફ અમરિકા મા હત્યા ના વિરોધ તોફાનો ફાટી નીકળ્યા હતા, આમ માફી માંગવી કે આવુ કરવુ એ આપણાં દેશ ના કોઈ રાજકિય નેતા પાસે અપેક્ષા રાખી સકિયે ??
આ એક ચિત્ર દુનિયા ને એક MSG આપી રહ્યું છે કે (USA) અમરિકા દુનિયા નુ શક્તિશાળી રાષ્ટ્ર જેટલુ બહાર થી મજબુત છે તે અંદર થી પણ એટલુ જ મજબુત અને શક્તિશાળી છે
સંવિધાન મા લોકતંત્ર અને વાણી સ્વાતંત્ર કે મૂળભુત અધિકારો હોવા થી કાઈ જ ફરક નથી પડતો !!
આ અધિકારો અને તેની રક્ષા માટે તમે કેટલા જાગૃત છૌવ કે તમે તમારા દેશ ના સંવિધાન મા આપેલા તમારા હક્ક કે મુળભુત અધિકારો પ્રત્યે કેટલા નેતિક છૌવ ??
તમે તમારા દેશ કે તેના સંવિધાન પ્રત્યે કેટલા ઇમાનદાર છૌવ કે કેટલા વફાદાર છૌવ ??
ખાલી ફરજિ રાષ્ટ્રવાદ કે ઉચાં આદર્શ ની પોકળ વાતો કરવા થી કોઈ દેશ મહાન કે શક્તિશાળી દેશ નથી બની જતો વિશ્વગુરુ બનવા માટે તમારે જાતિ,પ્રાંત કે ધર્મ નિરપેક્ષ બની ને નિર્ણયો કરવા પડે