જેના મેસેજ વગર તમારી સવાર જ ના પડતી હોય,
એક, એ જ મેસેજ ના આવે તો,
કેટલું hurt થાય ?
કોઈ વ્યક્તિની તમને સૌથી વધારે જરૂર હોય,
ત્યારેજ એ વ્યક્તિ available ના હોય
તો કેટલું hurt થાય ?
જેની સાથે વાત કરીને તમે પોતાનું બધું જ દુઃખ ભૂલી જાવ,
પણ એની સાથે જ વાત ના થાય,
તો કેટલું hurt થાય ?
જેના કૉલ/મેસેજ ની ringtone જ તમે અલગ રાખી હોય,
પણ એ ringtone જ ના વાગે,
તો કેટલું hurt થાય ?
જેને તમે તમારુ બધું જ સમજો છો,
પણ એજ તમને ના સમજે,
તો કેટલું hurt થાય ?