#harrypotterfan #harrypotter
જિંદગી નો લક્ષ અહીંયા જાતે જ નક્કી કરવાનો હોય છે
SORTING HAT ખાલી hogwarts માં જ મળી આવે છે.....
જિંદગી માં સફળતા પામવા જાતે જ ઉડાન લેવી પડશે
દરેક પાસે હેરી પોટર ની BROOMSTICK તો આવી શકશે નહિ.....
ભૂતકાળ માં જઇ પોતાની 'ને બીજા ની મદદ
TIME TUNER થી માત્ર hermione જ કરી શકે છે....
શરીર ના 'ને હૃદય ના ઘાવ ભરવા
PHOENIX ના આંશું ક્યાં દરેક વ્યક્તિ ધરાવે છે....
દિલ ને સમજતા આપણે જાતે જ શીખવું પડશે
MIRROR OF ERISED આપણી અંતઃકરણ ની ઈચ્છા કહેવા નથી અહીં....
ભૂતકાળ ની યાદો માત્ર વિચારો થી યાદ કરી ખુશ થતા શીખવું પડશે
dumbledore ની PENSIEVE માં આપણે યાદો નિહાળવા ક્યાં જઈ શકવાના છીએ....
મૌત સામે લાડવા સતત લડવા
HORCRUXES અહીંયા માત્ર Voldemort જ બનાવી શકે છે....
મરી ને વળી પાછા જીવતા થવું
એ અહીંયા ખાલી હેરી પોટર જ કરી શકે છે....
-PARL MEHTA