Gujarati Quote in Whatsapp-Status by Umakant

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણવા જેવી માહિતી છે.‌‌...શક્ય હોય તો બીજાને પણ આપજો...

🙏🙏🙏🙏🙏

(1) ઓક્સિજન લેવલ-૯૮ રહેવું જોઇએ
(2) પલ્સ 75 ની આસપાસ રહેવા જોઇએ
(3) રિપોર્ટમાં CRP 0-10 normal આવવો જોઇએ. (આ રીપોર્ટ શરીરના અંદરના ભાગમાં વાયરસ કેટલી જગ્યાએ અસર કરે છે તે બતાવે છે.)
(4) D-Dimer uptp 500 રહેવો જોઇએ (આ રીપોર્ટ શરીરમાં લોહી કેટલુ જાડું છે એ બતાવે છે. જો 500+ આવે તો લોહી પાતળુ કરવાના ઇંજેક્શન આપે છે‌.
(5) WBC count 4000-10000 રહેવા જોઇએ
(6) Platlate count 150000-400000 રહેવા જોઇએ
(7) સતત વિટામીન C થી ભરપુર ખોરાક ખાવાનો (સંતરા-મોસંબી વધારે પ્રમાણમાં લેવા)
(8) શક્ય હોય તો 24 કલાકમાંથી 4 કલાક છાતી જમીનના ભાગ બાજુ રાખી ઉંધા સૂઇ ઉંડા શ્વાસ લેવા..જે એકદમ વેન્ટીલેશન જેવું કામ કરે છે.
(9) કપાલભાતી અને અનુલોમ વિલોમ કરવા
(10) ભૂખ્યાપેટે ના રહેવું અને ઉપવાસ તો બિલકુલ ના કરવા..
(11) શક્ય હોય તેટલુ ગરમ પાણી પીવું..શરીરમાં પાણીની કમી ન આવવી જોઇએ.
(12) કોરોના પેશન્ટને દવામાં fabi flue anti biotic દવા આપવામાં આવે છે. Glanmark pharma company ની આવે છે..1300 રૂ. ની 30 ગોળી આવે) બહુ ઓછા પ્રમાણમાં મેડિકલમાં મળે છે.
(13) enoxaparin sodium injection લોહી પાતળુ કરવા માટે સીધુ લોહીમાં જ આપવામાં આવે છે.
(14) અને આ સિવાય sodium chloride ની‌ બોટલો ચઢાવવામાં આવે છે...

અને
એક ખાસ વાત કે કોરોનાથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી. જેટલુ આપણે એને હળવાશથી લઈએ એટલું વધારે સારું....

...અને દવાઓ કરતા પણ શારીરિક કસરતો બહુ જ સારા એવા પ્રમાણમાં અસર કરે છે, એ બિલકુલ ભુલવા જેવું નથી.

Gujarati Whatsapp-Status by Umakant : 111616977
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now