લગ્ન સમારંભ માં થતી ભીડ ઓછી કરવા એક કારગત નુસખો :
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક મેરેજ હૉલ ની બહાર સરકારે એક ધન્વંતરિ રથ રાખી દેવો જોઈએ. મહેમાન નું સ્વાગત ત્યાં જ કરી નેગેટિવ રિપોર્ટ આવે તો મેરેજ હોલમાં એન્ટ્રી, નહીં તો 14 દિવસ માટે સિવિલ માં ભોજન સમારંભ !!!
પ્રભુ રામ 14 વર્ષ નો વનવાસ સ્વીકારી શકતા હોય તો સગાવહાલા 14 દિવસ તો કવોરોન્ટાઈન રહી જ શકે ને.
આ તો એક વિચાર આવ્યો જરા.
😜😜😜